Mobile Fast
News

7/12 utara gujarat online : ૭/૧૨ ઉતારા ૮-અ, અહીંથી ડાઉનલોડ કરો ઓનલાઈન, મેળવો માત્ર 2 મીનીટમાં

⚡ AMP

7/12 utara gujarat online : 7/12 ની નકલ online print gujarat : 1951થી જુની 7 12 ના ઉતારા download online, જમીન રેકોર્ડ જોવા માટે, જમીન સર્વે નંબર નકશો જુઓ.

જમીન રેકોર્ડ જોવા માટેAnyRoR 7 12 ની નકલ | AnyRoR 7/12 Gujarat 2026 7/12 online, (7/12 8a gujarat, 7/12 8અ ગુજરાત online, 7/12 ની નકલ online print, ગુજરાત 7 12, 7/12 ના ઉતારા, 7 12 8અ ના ઉતારા, ૭ ૧૨ નકલ, anyror@anywhere | AnyRoR Gujarat 7/12 and 8A Utara Land Records | 7/12 ની નકલ online download । 7/12 ની નકલ online print , 7/12 ની નકલ online print gujarat, 7/12 ની નકલ online 2026, જમીન નકલ| 1951થી જુની 7 12, 1951થી 204 ના જુના 7/12 ના ડેટા, 7/12 ની નકલ online print gujarat

આર્ટીકલ માં મિત્રો આપણે 7/12 utara gujarat online વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

7/12 utara gujarat online | 7/12 ની નકલ online print gujarat 2026

પોસ્ટ ટાઈટલ જમીન રેકોર્ડ જોવા માટે અને 7/12 ઉતારા ઓનલાઇન કેવી રીતે કઢાવવા 
લાભ  ગુજરાતના તમામ ખેડૂતને 
માધ્યમ  ઓનલાઇન અને ઓફલાઈન 
જરૂરી  જમીન સર્વે નંબર અને ખેડૂતની માહિતી 
વેબસાઈટ 1 anyror.gujarat.gov.in
વેબસાઈટ 2 iora.gujarat.gov.in

Anyror Gujarat પોર્ટલ શું છે?

anyror gujarat પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા બનાવેલ લેન્ડ રેકર્ડ માટે નું એક પોર્ટલ છે, જેમાં તમે નીચે મુજબ ની સુવિધા મેળવી શકો છો.

ઉપર આપેલ સેવાનો લાભ તમે anyror gujarat gov.in વેબસાઈટ પરથી ઓનલાઇન મેળવી શકો છો.

iORA e-milkat શું છે ?

iORA નું પૂરું નામ Integrated Online Revenue Applications છે. આ પોર્ટલ પર થી તમે e milkat ને લગતી બધી જ સુવિધા મેળવી શકો છો. રેવેન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા આ પોર્ટલ પર જમીન ને લગતી બધી service ઉપલબ્ધ કરવામાં આવી છે,જે નીચે મુજબ છે.

7/12 અને 8અ ના ઉતારા માં કઈ કઈ વિગતો નો સમાવેશ થાય છે ?

7/12 અને 8અ ના ઉતારા માં નીચે મુજબ ની વિગતો નો સમાવેશ કરવામાં આવે છે.

1. જમીન ની માલિકી
2. જમીનનો સર્વે નંબર
3. જમીનનો પ્રકાર
4. પાકની માહિતી
5.જમીનનું શેત્રફળ
6. જમીન પર લીધેલ લોન ની વિગત
7. જમીનનો નકશો

Anyror gujarat 7/12 online મેળવવી ની રીત (જમીન રેકોર્ડ જોવા માટે) 

1951થી જુની 7 12 ના ઉતારા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે અલગ અલગ ઉપલબ્ધ છે. જો તમે ગ્રામીણ માં રહો છો તો તમારે Rural Land Records માં જવું પડશે અને જો તમે શહેરી વિસ્તારમાં રહો છો તો તમારે URBAN Land Records માં જવું પડશે.

https://www.youtube.com/watch?v=CF9-VcuTk8o

1951થી 204 ના જુના 7/12 ના ડેટા 7/12 UTARA મેળવવા માટે તમારે નીચે આપેલ સ્ટેપ ને ફોલૉ કરવા પડશે.

સ્ટેપ 1. Anyror website ખોલો

સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલ અથવા લેપટોપ માં ગુજરાત ની https://anyror.gujarat.gov.in/ વેબસાઈટ પર જવાનું રહેશે. નીચે ફોટોમાં બતાવ્યા મુજબ વેબસાઈટનું પ્રથમ 

સ્ટેપ 2. ગ્રામીણ ખેડૂત અને શહેરી ખેડૂત માટે અલગ અલગ વિકલ્પ પસંદ કરો.

જો તમે ગ્રામીણ ખેડૂત છો તો તમારે Rural Land Records (જમીનનો રેકોર્ડ જોવા માટે -ગ્રામ્ય) વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને જો તમે શહેરી ખેડૂત છો તો તમારે URBAN Land Records (જમીનનો રેકોર્ડ જોવા માટે – શહેરી) વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

Rural Land Records (જમીનનો રેકોર્ડ જોવા માટે -ગ્રામ્ય) માટે 7/12 utara 

URBAN Land Records (જમીનનો રેકોર્ડ જોવા માટે – શહેરી) માટે 7/12 utara 

જો તમે શહેરી વિસ્તારમાં રહો છો તો તમારે urban land record પર ક્લિક કરવાની રહેશે. નીચે મુજબ ના સ્ટેપ ફોલો કરીને તમે શહેરી વિસ્તાર 7/12 ઉતારા ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી શકો છો.

URBAN Land Records (જમીનનો રેકોર્ડ જોવા માટે – શહેરી) માં તમે નીચે મુજબની સેવાઓ નો લાભ લઇ શકો છો.

ઉપયોગી લીનક્સ

7/12 na utara  અહીં ક્લિક કરો.
ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો 
હોમપેજ અહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને  7/12 utara gujarat online 2026 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.


Share this post

↗ View Full Website Version